New ‘Voice of Dahod’ (Dt:15 Aug.,’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, ભારતના 69 મા સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે તા: 15-08-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાંસ્વભાવિક રીતે જ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં લખાયેલ ”પ્રકીર્ણ” અને ”ડોકિયું” છે તો ‘ફીલર’ તરીકે પેટ વિષેની અનેક કહેવતોનું સંકલન ધરાવતો સુખ્યાત લેખક શ્રી રોહિત શાહનો સરસ લેખ છે. અત્રે નવી કોલમ ”શબ્દ એક, ગીત અનેક” અને આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 15 ઓગષ્ટ, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહિ. અને હા, આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: