New ”Voice of Dahod” (Dt:15-10-’16) is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે તા: 15-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં શરદપૂર્ણિમાના શ્વેતરંગી સપરમા પર્વ ટાણે સ્વભાવિક રીતે શરદપૂનમનું માહાત્મ્ય દર્શાવતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સિંગાપોર-મલેશિયા- થાઈલેન્ડ પ્રવાસ વિશેના મજાના વર્ણનનો ભાગ- 4 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં ચંદ્રમાને અનુલક્ષીને રચાયેલા કેટલાક જાણીતા ગીતોની સૂચિ છે. આ અંકમાં જ બિપીનભાઈ દેસાઈ લિખિત લેખ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. સાથે સકારાત્મક સમાચાર વાંચવા માટે તા:15-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: