New ”Voice of Dahod” (Dt:13-12-’14) is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે પ્રસ્તુત છે તા:13-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ”. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી મહોત્સવનો દબદબાભેર શુભારંભ થયો હતો તે નિમિત્તે ઉજવણીના વિવિધ (5 જેટલા) ઈમેઈલ તો આપને મોકલ્યા જ છે. તે સિવાય સંસ્થાના સંસ્મરણો આ વખતે શ્રી અજય દેસાઈ લિખિત ‘પ્રકીર્ણ’ કોલમમાં છે. તો શિયાળાના સળવળાટ સાથે જ દાહોદ પંથકની ચેતનામાં જે તાજગી પ્રવેશી ચુકી છે તેના અભ્યાસ બાદ લખાયેલ ‘ડોકિયું’ અને શિયાળામાં કસરતના મહાત્મ્ય વિષે અને રાત્રે વહેલા સુવા વિશેના ‘ફીલર’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનો નમુનો માત્ર છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

13-12-2014-Sample.jpg






Related News

Leave a Reply

%d bloggers like this: