New ‘Voice of Dahod’ (Dt:09’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, આજે તા:09 મે, 2015…. આ સાથે આજનું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. વેકેશનના સરસ મજાના ગમતીલા સમયે આજે શનિવારે રાત્રે દાહોદ ખાતે એવું જ મજાનું ‘હાસ્ય કવિ સંમેલન” યોજાયું છે. તેના વિશે મસ્ત માહિતિ આપતું ‘ડોકિયું’ છે તો ભારતીય સંસ્કૃતિ વિષેનો છેલ્લો એવો ભાગ-3 દર્શાવતું ”પ્રકીર્ણ” છે. સાથે દાહોદ ખાતે 1937 માં નેતાજી સુભાષચંદ્ર બોઝનું આગમન થયેલું ત્યારના સંસ્મરણો ધરાવતું કમળાશંકર પંડ્યા લિખિત પુસ્તક ”વેરાન જીવન” નું પ્રકરણ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદ ખાતે નજીકના ભવિષ્યમાં આરંભનાર FM રેડીઓ વિષે અને બીજા સમાચારો પણ છે. અત્રે તા:09-05-’15 ના આ સાપ્તાહિકનું ટ્રેલર આપ્યું છે. પૂરેપૂરું સાપ્તાહિક વાંચવા અંતે આપ અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા E-Mail ID ખાતે પહોંચાડશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

09-05-2015-Sample.jpg






Comments are Closed

%d bloggers like this: