New ”Voice of Dahod” (Dt08-2017) is Now Online on www.dahod.com

નમસ્કાર,

તા:05-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”,વ્હોટ્સએપ ઉપર વહેતા આવેલા શિક્ષણ વિષયક એક ક્રાંતિકારી વિચારબીજને લઈને લખાયેલું છે. સાથે અમેરિકા પ્રવાસનો રસપ્રદ એવો ભાગ-11 મો છે.

આ સિવાય સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 5 ઓગસ્ટ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < mailto:sachindahod@gmail.com>






Leave a Reply

%d bloggers like this: