New ‘Voice of Dahod’ (Dt:02-04-’16) is now online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:02 એપ્રિલ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં પ્રથમ 20 સ્માર્ટ સિટીની સૂચિમાંથી બહાર થઇ જનારા અને હવે સ્માર્ટ સિટીની બીજા તબક્કાની હરીફાઈ માટે સજ્જ થનારા દાહોદના દાહોદવાસીઓ અને તંત્રની નજરે ચઢતી ત્રુટિઓ અને તેના નિરાકરણ માટેના પગલાઓ વિષે રસપ્રદ માહિતી દર્શાવતું ”ડોકિયું” છે તો વાસ્તુશાસ્ત્ર વિશેની આપણી માનસિકતા સંદર્ભે સરસ મજાનું મનોમંથન દર્શાવતું ”પ્રકીર્ણ” છે. સાથે સુખ્યાત લેખકશ્રી રોહિત શાહ લિખિત ‘નવોદિત વ્યક્તિઓની જે તે ક્ષેત્રમાં ઝડપભેર આગળ વધવાની માનસિકતા વર્ણવતું ફીલર છે. દાહોદના યુવાન શ્રી ગોપાલ ઉપાધ્યાયને પ્રાપ્ત થયેલ રાજ્યકક્ષાના યુવા ગૌરવ પુરસ્કાર સહિતના વિવિધ માહિતિસભર સમાચારો અને ‘ગીતગુંજન” અને ‘સપ્તાહના સાત રંગ’ કોલમ પણ છે. તા:02-04-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.






Related News

Comments are Closed

%d bloggers like this: