New ”Voice of Dahod” (Dt: 30’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:30-05-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં તામિલનાડુ પ્રવાસના ભાગ-3 માં તે વિસ્તારના મંદિરોની રોચક વાત છે તો રાબેતા મુજબની અન્ય કોલમ ”ડોકિયું” માં આપણી 25- 30 વર્ષ અગાઉની અને અત્યારની જીવનશૈલીની મજા પડે તેવી વાતો છે તો સાથે અન્ય લોકપ્રિય કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય સંનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાતના એક પૂર્વ ધારાસભ્ય ડૉ કળસરિયા વિશેના પુસ્તકના ભાવાનુવાદનો એક સરસ મજાનો એક લેખ અને અન્ય ફીલર લેખ છે તો સાથે સાથે દાહોદના અનેક જાણકારીસભર સમાચાર પણ છે. આશા છે તા:30-05-2015 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અને હા, અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

30-05-2015-SAMPLE.jpg






Comments are Closed

%d bloggers like this: