New ”Voice of Dahod” (Dt: 20-12-’14) is Now Online on www.dahod.com

Click on below photo to directly go to Voice of Dahod. Thanks.

20-12-2014-Sample.jpg

નમસ્કાર દાહોદવાસીઓ, આ સાથે પ્રસ્તુત છે તા:20-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ”. કડકડતા શિયાળાના આગમન અને નાતાલની ઉજવણીના મહાત્મ્ય અને થનગનાટની માહિતી ધરાવતું ‘ડોકિયું’ અને ખાદ્ય તેલોની રસપ્રદ માહિતી અને ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ વિશેના રસપ્રદ સંશોધન વિશેના ‘ફીલર’ છે. તો દાહોદથી લઇ ભારતભરમાં વ્યાપ્ત ગંદકી અંગેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર…….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: