New “Voice of Dahod” Dt: 16’16 is Now Online on www.dahod.com

> નમસ્કાર દાહોદવાસીઓ,
> તા:16-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. નવા પ્રવાસ વર્ણનના પ્રથમ ભાગ રૂપે ‘પ્રકીર્ણ’ છે. સાથે ”ગીતગુંજન” કોલમમાં “બાબુલ” શબ્દને લગતા ગીતોની સૂચિ છે. અને હા, આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ પણ છે જ! આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે આ વખતે સંજોગોવશાત્ “ડોકિયું” નથી. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.
> Regards……આભાર….
> Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
> M:- 856-438-0021 & M: 094265 95111






Related News

Comments are Closed

%d bloggers like this: