New ”Voice Of Dahod” (Dt: 15-11-’14) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો… ‘વોઈસ ઓફ દાહોદ’ નો તા:15-11-2014 નો અંક પ્રસ્તુત કરતા આનંદ થાય છે. આ અંકમાં દાહોદ ખાતે સ્વચ્છતા અને તેના પરિમાણ અને પરિણામની વાત છેડતું ‘ડોકિયું’ છે. તો સફરજનના ભારત ખાતેના ઇતિહાસની રસપ્રદ વાતનું ફીલર, વિદ્યાર્થીઓ સાથેના શિક્ષકના સંબંધ કેવા હોવા જોઈએ તેની ખુબ જ હૃદયપૂર્વક લખાયેલ વાતનું ફીલર, નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદની વિવિધ પ્રવૃતિના માહિતિપ્રદ સમાચારનું મજાનું ભાથું છે. આ અંકનું અત્રે માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પુરેપુરો અંક વાંચવા માટે આપે અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય છે. અને હા, વાંચીને આપના અમુલ્ય સૂચનો- પ્રતિભાવ આપશો તો ચોક્કસ અમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે જ!

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com

15-11-2014-01 Sample.jpg


Related News

Comments are Closed

%d bloggers like this: