New ”Voice of Dahod” (Dt: 10’15) is now Online on www.dahod.com

નમસ્કાર… દાહોદવાસીઓ, પાવન અને પવન પર્વ ઉત્તરાયણની આપ સહુને સહૃદય શુભેચ્છાઓ. આ સાથે તા:10-01-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” 6 પાના સાથે પ્રસ્તુત છે. ઉત્તરાયણના રંગીન પર્વને લઈને લખાયેલ ‘ડોકિયું’ અને ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો કોમામાં સરી પડેલા વ્યક્તિઓ વિષે સરસ માહિતી ધરાવતાં અને , મહિલા આરોગ્યને લગતા ડૉ. પ્રિયંકા શાહ લિખિત- વાચવા ગમે તેવા ‘ફીલર’ છે. ગુજરાતના સંનિષ્ઠ વન અધિકારીશ્રી હેમંતભાઈ સુથાર લિખિત ”બિસ્નોઈ” જ્ઞાતિ વિશે માહિતીપ્રદ એવી ”ગેસ્ટ કોલમ” છે. દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.

10-01-2015-sample.jpg

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: