New ‘Voice of Dahod’ (9th April,’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો,
સૌપ્રથમ તો આપ સહુને ચૈત્રી નવા વર્ષની સહૃદય શુભકામનાઓ.
આ સાથે તા:09-04-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. પ્રત્યેક પ્રેરણા આપે તેવી વાત સાથે આજનું ”ડોકિયું” છે તો ‘પ્રકીર્ણ’માં ગાંધીબાપુ વિષેની છે. તો સાથે જ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચાર પણ છે.
‘વોઈસ ઓફ દાહોદ’ ના નિયમિત વાચક તરીકે આપ પ્રતિભાવ રૂપે એક ઇમેઇલ ના કરી શકો? ઈમેઈલ ID અત્રે દર્શાવેલ છે જ. અને તા:09-04-2016 ના આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com sachindahod@gmail.com>






Related News

Comments are Closed

%d bloggers like this: