New ‘Voice of Dahod’ (5th March, ’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ,
કેમ છો? ભારતીયો અને વિદેશ સ્થિત દાહોદીયનો પૈકીના ઘણાબધા માર્ચ એન્ડીંગ કરવાની તડામાર તૈયારીમાં ડૂબેલા હશે તો આ સપ્તાહથી જ આરંભાતી SSc તથા HSc બોર્ડની પરીક્ષાઓની જે તે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ… આ સાથે આજનું અર્થાત તા:05-03-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં આપણી ગુજરાતી ભાષામાં લખાયેલા બાળગીતો સંદર્ભે લખાયેલું ”પ્રકીર્ણ” છે. તો આ X-Ray ના શોધક વિલ્હેમ રોન્ટજન વિષે ફીલરની સાથે ચોમેર ફાલેલા ફાગણની દુનિયામાં લઇ જતું ”ડોકિયું” છે. સાથે દાહોદની વિવિધ ગતિવિધિઓની માહિતિ આપતા સમાચારો છે.અને આપની પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરી જ..! તો આવો, અત્રે આ સાપ્તાહિકનું ટ્રેલર માત્ર નિહાળીએ અને તેને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવા વિનંતી. આપના પ્રતિભાવો અને સૂચનો આપવા માટે અત્રે નિર્દિષ્ઠ અમારા ઈમેઈલ આઈડી ઉપર અમને જણાવવા વિનંતી.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: