New ‘Voice of Dahod’ (30th April,’16) is Online on www.dahod.com

From: Sachin Desai [mailto:sachindahod@gmail.com]
Sent: Tuesday, May 3, 2016 10:26 AM
To: GOPI SHETH < dostiyaarki@gmail.com>
Subject: New ‘Voice of Dahod’ (30th April,’16) is Online on
www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ,
આપ સહુને અત્યારે ઉજ્જૈન ખાતે ચાલતા પવિત્ર એવા સિંહસ્થ કુંભમેળાની ખુબ ખુબ શુભેચ્છાઓ…. (આવતા અંકે ઉજ્જૈન ના કુંભમેળા અને ત્યાંના પૌરાણિક સ્થળોની મુલાકાત સંદર્ભે રસપ્રદ ”ડોકિયું” વાંચવા તૈયાર રહેજો.)
આ સાથે આજનું તા:30-04-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, ”ગીત ગુંજન” ઉપરાંત ”ડોકિયું” અને ”પ્રકીર્ણ” કોલમમાં છે. તે સિવાય રોકાણ માટેનું દિશાસૂચન કરતી ”ગેસ્ટ કોલમ” છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: