New ‘Voice of Dahod’ (28 May, ’16) is Now Online on www.dahod.com

> પ્રિય દાહોદવાસીઓ, તા:28-05-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં અવસાન પામનાર, દાહોદની વિવિધ સંસ્થાઓમાં લાખો રૂપિયાનું દાન આપનાર સુખ્યાત દાનવીર અને સવાઈ દાહોદીયન એવા શ્રી ધનસુખલાલ દાદરવાલાની જીવન ઝરમર આપતું ‘ડોકિયું’ છે તો ગીધની ઘટતી વસ્તીના કારણો અને તારણો દર્શાવતું ”પ્રકીર્ણ” છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’, ‘ગીતગુંજન’ અને દાહોદના માહિતિપ્રદ સમાચારો પણ છે. અત્રે તા: 28-05-2016 ના આ સાપ્તાહિકનું ટ્રેલર આપ્યું છે. પૂરેપૂરું સાપ્તાહિક વાંચવા અંતે આપ અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા E-Mail ID ખાતે પહોંચાડશો તો આનંદ થશે.
> Regards……આભાર….
> Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
>
> M:- 610-500-1103 & M: 094265 95111
>
> Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
>
>
>
>
>
> ly
>
>






Related News

Comments are Closed

%d bloggers like this: