New ”Voice of Dahod” (27 May'”17) is Now online on www.dahod.com

Dear Dahodians,

New ”Voice of Dahod” (27 May'”17) is Now online on www.dahod.com

Please click on below photo to go Directly to Voice of Dahod.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: < mailto:dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com < mailto:sachindahod@gmail.com>

નમસ્કાર,

તા:27-05-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, વેકેશનની વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે લખાયેલું છે. આ વખતથી ‘વોઇસ ઓફ દાહોદ’માં શ્રીમતિ ઉષા અજયકુમાર દેસાઈ લિખિત અમેરિકાના પ્રવાસની નવી શ્રેણી ‘અલબેલું અમેરિકા’ નો શુભારંભ થઇ રહ્યો છે.

આ સિવાય સપ્તાહના સાત રંગ , ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. તો આ અંકમાં સમીર દેસાઈ લિખિત નાણાકીય રોકાણ સંદર્ભે માર્ગદર્શનની ગેસ્ટ કોલમ પણ છે. સાથે જ દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 27 મે, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: