New ‘Voice of Dahod’ (25 April, ’15) is now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:25-04-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં આગામી 1 મે ના રોજ આવતા ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિન’ નિમિત્તે ગુજરાતની અને ગુજરાતીઓની વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં ભારતીય સંસ્કૃતિની વાત છે તો ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય ગાયત્રી પરિવાર પ્રકાશિત એક નાનકડી પુસ્તિકામાં પ્રદર્શિત વિચારોના સંકલનનો એક સરસ મજાનો એક લેખ છે તો સાથે સાથે દાહોદના અનેક જાણકારીસભર સમાચાર પણ છે. આશા છે તા:25-04-2015 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

25-04-2015-Sample.jpg






Related News

Leave a Reply

%d bloggers like this: