New Voice of Dahod (19-11-’16) is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે તા: 19-11-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ભારતભરમાં 500 અને 1000 રુપિયાની નોટોના રદ થવાને લઈને સર્જાયેલી આર્થિક “સર્જીકલ સ્ટ્રાઇક” વિશેની વાત કરતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સાસણગીર પ્રવાસ વિશેના વર્ણનનો ભાગ-1 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં દોલતને અનુલક્ષીને રચાયેલા ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. ”વર્લ્ડ સીઓપીડી ડે” સંદર્ભે ડો પાર્થ શાહ લિખિત લેખ છે તો દાહોદના સુખ્યાત એવા રાજુલા સિસ્ટર લિખિત મજાની બાળ વાર્તા પણ અહીં છે. આ સિવાય દાહોદના અન્ય સમાચાર વાંચવા માટે તા:19-11-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com


Related News

Comments are Closed

%d bloggers like this: