New ”Voice Of Dahod” (11-04-’15) is Now Online on www.dahod.com & Very Happy Birthday To Dear Sachin… wish you all the happiness and thank you for giving us Voice OF dahod

Very Happy Birthday To Dear Sachin…

wish you all the happiness and thank you for giving us Voice OF dahod

You can click on below Pic. to Wish Sachin

પ્રિય દાહોદવાસીઓ, પ્રસ્તુત છે તા:11-04-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”પ્રકીર્ણ” અને ”ડોકિયું” માં ઉનાળાના આગમન સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય આ સપ્તાહે 15 માર્ચે ચૈત્ર વાળ;11 ના રોજ આવતી પુષ્ટિમાર્ગના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની જન્મજયંતિ નિમિત્તે એક લેખ પણ છે. આશા છે આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

11-04-2015-Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: