New ‘Voice of Dahod’ (07-11-’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,
આપ સહુને આજે અગિયારસથી આરંભતા દીપોત્સવના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ આજનું તા:07-11-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે દિવાળીના પર્વને આનુષાંગિક ”ડોકિયું” છે તો આ પાવન પર્વથી હિંદુ શાસ્ત્રમાં જેની ઉપયોગિતાનો ખ્યાલ નવી પેઢીને પણ આવે છે તેવા પંચાંગો વિષયક ”પ્રકીર્ણ” છે. સાથે જ ‘ગેસ્ટ કોલમ’ અને આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીતગુંજન” પણ છે. દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે.
આપ સહુ દાહોદીયનોને ઉજાસના આ પર્વે અંતરમાં પણ ઉજાસ રેલાય અને સ્વજનથી લઇ વતન સુધી અનન્ય ભાવ જન્મે તેવી www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી દિલી શુભેચ્છાઓ સહ દિવાળી અને નવા વર્ષની સહૃદય શુભકામનાઓ.
અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે
www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: