New ”Voice of Dahod” (04’17) is Now online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, હોળી પૂર્વેના મનમોહક વાતાવરણની આપ સહુને શુભકામનાઓ… તા: 4 માર્ચ, 2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. અત્રે ગત સપ્તાહે દાહોદ ખાતે યોજાયેલ દાહોદ પ્રદર્શન બાદના મનોમંથન વિશેનું ”ડોકિયું” છે તો ”પ્રકીર્ણ”ની ગેરહાજરીમાં સુખ્યાત રેશનાલિસ્ટ દિનેશ પાંચાલનો મહિરૂલડીન વિશેષ વિચારવા યોગ્ય લેખ છે. ”ગીતગુંજન” છે તો અનેક સકારાત્મક સમાચાર છે. આશા છે આપ અમને આ સાપ્તાહિક વાંચીને આપનો ફીડબેક આપશો. અત્રે માત્ર ટ્રેલર નિહાળીને તા:04-03-2017 નું આખું સાપ્તાહિક વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત લેવા વિનંતિ છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: