New Voice Of Dahod (02-9-’17) is Now online on www.dahod.com

નમસ્કાર,

તા:02-09-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આશા છે કે આ સાપ્તાહિકનું વાંચન આપને ગમતું હશે. આ અંકમાં હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવેના ગણેશોત્સવ સંદર્ભે લખાયેલ એક પત્ર અને તે બાબતે મનોમંથન સાથેનું ”ડોકિયું”, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” તથા દાહોદવાસીઓના સાયકલિંગ સાથે સંબંધ વિષયક ”પ્રકીર્ણ” છે તો સાથે દાહોદના 1857 ની લડાઈ વેળાના દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 02 સપ્ટેમ્બર, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: