New ‘Voice of Dahod’ (01-10-’16) is Now Online on www.dahod.com

આ સાથે આજનું તા:01-10-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર- મલેશિયા- થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ-2 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”ના સ્થાને શ્રીમતિ રાજુલાબેન દિલીપભાઈ શુક્લ લિખિત સરસ મજાની બાળવાર્તા છે. તદ્દઉપરાંત દાહોદના સુખ્યાત ચેસ્ટ ફિઝિશિયન ડૉ પાર્થ શાહ દ્વારા લખાયેલ ફેફસા વિશેનો માહિતીપ્રદ લેખ છે.
આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો તા: 01-10-’16 નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: