New VOD of Dt:16-04-’16 is Now OnLine on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો,
સૌપ્રથમ તો આપ સહુને સહૃદય શુભકામનાઓ સાથે તા:16-04-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. વિદ્વાન શ્રી નલિનભાઈ શાસ્ત્રી લિખિત કુંભમેળાની વિશદ માહિતિ સિવાય અને ‘પોળ’ના જંગલોના સરસ મજાના પ્રવાસ વર્ણનનું રસપાન કરાવતું ”પ્રકીર્ણ” છે. ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચાર પણ છે.
તા:16-04-2016 ના આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: