MrutyuNoondh of smt Rekhaben R. Shah at Desaiwad

*દેસાઈવાડના વચલા ફળિયામાં રહેતા શ્રીમતિ રેખાબેન રમેશચંદ્ર શાહનું આજે
તા:22-01-2017 ના રોજ અવસાન થયું છે. નવજીવન મીલના કર્મચારી શ્રી રુપેશ તથા
દાહોદ નગર પાલિકાના કર્મચારી શ્રી ચિરાગના માતૃશ્રી રેખાબેનના આત્માને પ્રભુ
શાંતિ અર્પે તેવી પ્રાર્થના. *
*-ગોપી શેઠ(USA) & સચિન દેસાઈ(દાહોદ*)






Related News

Comments are Closed

%d bloggers like this: