MrutyuNoondh of smt Ishwariben Jethwani ( Saagar Saari wala)

*શ્રી અશોકભાઈ, તુલસી, ગિરીશ તથા જયકિશન જેઠવાણી (સાગર- તુલસીવાળા)ના
માતૃશ્રી શ્રીમતિ ઈશ્વરીબેન હોતચંદ જેઠવાણીનું આજે તા: 19.01.2017 ના રોજ
દુ:ખદ અવસાન થયું છે. *
*પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.*
*-ગોપી શેઠ (USA) *
* & સચિન દેસાઈ*






Related News

Comments are Closed

%d bloggers like this: