MrutyuNoondh of Chandrakant Damodardaas Sheth at Dahod

*દાહોદના દેસાઈવાડ ખાતે રહેતા શ્રી ચંદ્રકાંતભાઈ દામોદરદાસ શેઠનું આજે તા:
26-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રીમતી પૂર્ણિમાબેન વિમલેશભાઈ દેસાઈ તથા
શ્રી મનિષ શેઠના પિતાશ્રી **ચંદ્રકાંતભાઈ દામોદરદાસ શેઠ**ના આત્માને પરમકૃપાળુ
પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. *

* આભાર………………..*
*- ગોપી શેઠ (Usa) & સચિન દેસાઈ (દાહોદ)*






Related News

Comments are Closed

%d bloggers like this: