MrutyuNondh of Sunilbhai M. Parikh

મૂળ દાહોદના વડોદરા સ્થિત શ્રી સુનિલભાઈ મણીલાલ પરીખનું આજે તા: 01-11-016 ના રોજ શ્રી નાથદ્વારા ખાતે અવસાન થયું છે. શ્રી પ્રવિણભાઈ, વિનોદભાઈ, અનિલભાઈ તથા સ્વશ્રી જતીનભાઈ, સ્વ અશ્વિનભાઈના ભાઈશ્રી સુનિલભાઈ પરીખના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.     ****************************-ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)






Related News

Comments are Closed

%d bloggers like this: