MrutyuNondh of Subhashchandra Gandhi(F/o Dr Sandeep Gandhi)

*દેવગઢ બારીયા ખાતે રહેતા શ્રી સુભાષચંદ્ર કાંતિલાલ ગાંધીનું આજે તા:
15.02.2017 ના રોજ અવસાન થયું છે. અગાઉ દાહોદ ખાતેની સ્વરૂપ લેબોરેટરીવાળા
તબીબ ડૉ. સંદીપભાઈ ગાંધી, શિલ્પાબેન કડકિયા, સ્મિતાબેન શાહ( ત્રણે હાલ અમેરિકા
સ્થિત) તથા સોનલબેન ધરિયા (લીમખેડા સ્થિત **ધરિયા ફાર્મવાળા **દાહોદ જિલ્લા
ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી સ્નેહલ ધરિયાના પત્ની) ના પિતાશ્રી સુભાષચંદ્ર
ગાંધીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.*
*અત્રે ઉલ્લેખનીય છે કે સ્વશ્રી સુભાષભાઈ ગાંધીના પાર્થિવ દેહનું આવતીકાલે
વડોદરા ખાતેની પારુલ મેડિકલ કોલેજ ખાતે તબીબીશાસ્ત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ
કાજે દેહદાન કરવામાં આવનાર છે.*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: