MrutyuNondh of smt Satyvatiben V. Kadkia at Gujaratiwad

*દાહોદના ગુજરાતીવાડમાં રહેતા શ્રીમતિ સત્યવતીબેન વિનોદભાઈ કડકીયાનું આજે
તા:05-08-2017 ના રોજ દુ:ખદ અવસાન થયું છે.*
*ભરૂચ સ્થિત શ્રી ગૌરાંગ (ગોપી)કડકીયા તથા ગોવિંદનગર સ્થિત સુશ્રી સ્વાતિ
(ડોલી) રાજીવભાઈ દેસાઈના માતૃશ્રી સત્યવતીબેન કડકીયાના આત્માને પરમકૃપાળુ
પરમાત્મા શાંતિ અર્પે અને શોકસંતપ્ત પરિવારજનોને આ આકસ્મિક આઘાત સહન કરવાની
શક્તિ આપે તેવી પ્રાર્થના. *
*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod*






Related News

Comments are Closed

%d bloggers like this: