MrutyuNondh of smt Rajalben Kothari ( W/o Shrenikbhai Kothari of ‘Prasaran’)

દાહોદના સાંધ્ય દૈનિક ”સાંધ્ય પ્રસારણ” ના તંત્રી- માલિકશ્રી શ્રેણિકભાઈ કોઠારીના ધર્મપત્ની અને શ્રી પ્રિયેશ કોઠારીના માતૃશ્રી શ્રીમતિ રાજલબેન શ્રેણિકભાઈ કોઠારીનું આજે તા: 20-12-2014 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ શ્રીમતિ રાજલબેન કોઠારીના આકસ્મિક અવસાનથી તેમના પરિવાર ઉપર આવી પડેલ આપત્તિ સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
નોંધ: સ્વર્ગસ્થનું બેસણું તા:22-12-’14 ને સોમવારે સાંજે તેમના નિવાસ સ્થાન પ્રસારણ નગર, ઇન્દોર હાઈવે ખાતે રાખવામાં આવ્યું છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   






Related News

Comments are Closed

%d bloggers like this: