MrutyuNondh of smt Kapilaben K. Shah (Desaiwad)

દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડ ખાતે રહેતા શ્રીમતિ કપિલાબેન કૃષ્ણકાંતભાઈ શાહનું તા:18-03-2015 ના રોજ અવસાન થયું છે.
શ્રી નીતિનભાઈ અને શ્રીમતિ પારૂલબેન, શિલ્પાબેન તથા સંગીતાબેનના માતૃશ્રી શ્રીમતિ કપિલાબેન કે શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: