MrutyuNondh of Shri Maheshbhai H.Desai ( Desai Automobiles fame)

મૂળ દાહોદના પણ અમેરિકા ખાતે રહેતા દેસાઈ ઓટોમોબાઈલવાળા શ્રી મહેશભાઈ હરિપ્રસાદ દેસાઈ (શિવાભાઈ) નું આજે  તા: 13-10-2014 દુ:ખદ અવસાન થયું છે. ન્યુયોર્ક સ્થિત શ્રી મેહુલભાઈ તથા શ્રી સ્મિતેશભાઈના પિતાશ્રી અને 
શ્રી શરદભાઈ તથા શ્રી દિલીપભાઈના મોટાભાઈ
મહેશભાઈ એચ. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે  તેવી પ્રાર્થના.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021    &  M: 094265 95111
E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: