MrutyuNondh of Shri Abdullah Burhanbhai Pitolwala (Pitolwala Cement Depot fame)

દાહોદની બુરહાની સોસાયટીમાં રહેતા શ્રી બુરહાન (ગોલો) એચ. પિટોલવાલા (પિટોલવાલા સિમેન્ટ ડેપો વાળા) ના યુવાન પુત્ર શ્રી અબ્દુલ્લાહ પિટોલવાલાનું તા:16-04-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા યુવાન એવા શ્રી અબ્દુલ્લાહના આત્માને શાંતિ અર્પે અને પિટોલવાલા પરિવારને આ આકસ્મિક આઘાત  કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
નોંધ: મર્હુમ અબ્દુલ્લાના અવસાન નિમિત્તે આવતીકાલે તા:18-04-’15 ને શનિવારે તેમના નિવાસસ્થાન  7, બુરહાની સોસાયટી, દાહોદ ખાતે સાંજે 5 થી 6.30 દરમ્યાન બેસણું રાખવામાં આવેલ છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com      






Related News

Comments are Closed

%d bloggers like this: