MrutyuNondh of Shree Indubhai Girdharlal Sheth
દાહોદના નવજીવન મીલ સાથે સંકળાયેલા શેઠ પરિવારના મોભી એવા અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા શ્રી ઈન્દ્રવદનભાઈ ગિરધરલાલ શેઠનું તા: 1-6-2016 ના રોજ મોડી રાત્રે નિધન થયું છે. શ્રી શ્રેયસભાઈ શેઠના પિતાશ્રી અને દાહોદ અનાજ મહાજન, અર્બન હોસ્પિટલ, દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અર્બન બેંક, દાહોદ ભગિની સમાજ સહિત અનેક સંસ્થાઓના સક્રિય અગ્રણી અને હંમેશા શુભેચ્છક દાતા એવા શ્રી ઈન્દુભાઈ શેઠની ખોટ સાચેજ પૂરી ન શકાય. વ્યપારથી લઈ વિજ્ઞાન, શિક્ષણથી લઈ સંવેદના જેવા તમામ ક્ષેત્રે અદભૂત જ્ઞાન અને વિચક્ષણ બુધ્ધિમતા ધરાવતા પૂ. ઈન્દુકાકાના આત્માને શાંતિ અર્પે અને શેઠ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
– સચિન દેસાઈ (Dahod) & ગોપી શેઠ (USA)
Related News
મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ : દાહોદ જિલ્લાને એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના હેઠળ ૧૦૦૦ બેઠકોનો લક્ષ્યાંક ફાળવાયો
મુખ્યમંત્રી એપ્રેન્ટ્રીસશીપ તાલીમ યોજના અંગેની ચર્ચા-સમીક્ષા બેઠક દાહોદ જિલ્લા કલેકટરશ્રી વિજય ખરાડીના અધ્યક્ષRead More
ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજેRead More
Comments are Closed