MrutyuNondh of Priykant K. Desai (Zalodvala) at Ohiyo, USA

દાહોદસ્થિત શ્રી રજનીકાંત (R.C.) કડકીયાના મામા અને અને હાલ અમેરિકા સ્થિત મૂળ દાહોદવાસી શ્રી રસિકલાલ વિઠ્ઠલદાસ દેસાઈ (‘બેંક ઓફ બરોડા’ વાળા) ના સુપુત્રી શ્રીમતિ ઉષાબેનના પતિ શ્રી પ્રિયકાંત કાન્તિલાલ દેસાઈ (ઝાલોદવાળા) નું તા:23-02-2015 ને સોમવારે અમેરિકાના ઓહાયો ખાતે અવસાન થયું છે. સ્વશ્રીની અંતેષ્ઠી શુક્રવારે ઓહાયો (USA) ખાતે રાખવામાં આવી છે.
સ્વર્ગસ્થશ્રી પ્રિયકાંત કે. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: