MrutyuNondh of Paresh R. Panchal (R. K. Moters fame Ukardiwala)

દાહોદના સ્ટેશનરોડ સ્થિત નવકાર એપાર્ટમેન્ટમાં રહેતા આર.કે.મોટરવાળા શ્રી પરેશ આર. પંચાલનું યુવાન વયે તા:11-12-2014 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. ગાયત્રી પરિવારના અગ્રણી શ્રી રમણભાઈ પંચાલ (ઉકરડી વાળા)ના પુત્ર અને દાહોદ અર્બન બેન્કના કર્મચારી શ્રી નરેન્દ્ર પંચાલના લઘુબંધુ શ્રી પરેશ પંચાલના અવસાનથી તેમના પરિવારજનોને આવી પડેલ આ આપત્તિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય અને સ્વશ્રીના આત્માને શાંતિ મળે તે માટે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: