MrutyuNondh of OmPrakashbhai Mukhiyaji of Gujratiwad Vaishnav Haveli

દાહોદની શ્રી ગોકુલનાથજીની હવેલી ખાતે વર્ષોથી મુખિયાજી તરીકે સેવા આપતા
શ્રી ઓમપ્રકાશભાઈ લક્ષ્મણપ્રસાદ મુખિયાજી (શર્મા)નું ગઈકાલે તા:13-07-2016 ના રોજ રાતે અવસાન થયું છે. દાહોદ અનાજ માર્કેટમાં ફરજ બજાવતા શ્રી અલ્પેશ શર્મા, ગુજરાતીવાડ હવેલી ખાતે જ મુખિયાજી તરીકે સેવા આપતા રિધમ (રિન્કુ) શર્મા તથા અમેરિકા ખાતે રહેતા બંસી શર્માના પિતાશ્રી સ્વ.શ્રી
ઓમપ્રકાશભાઇ શર્માની અંતિમ યાત્રા દાહોદ ગોદી રોડ સ્થિત અલ્પેશ શર્માના
નિવાસ સ્થાનેથી આવતી કાલે શુક્રવાર, તા:15 માર્ચના રોજ  સવારે 9.30 કલાકે
નીકળી ગુજરાતીવાડ મંદિર પાસે થઈને હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે
પહોંચશે.
Regards……આભાર….
*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: