MrutyuNondh of Nareshbhai Dhuliya (Patel) at Jalvihar Soc.

*દાહોદની જલવિહાર સોસાયટીમાં રહેતા ને દાહોદ ખાતે અગાઉ લેબોરેટરીના વ્યવસાય
સાથે સંકળાયેલ શ્રી નરેશભાઈ ધૂલીયા(પટેલ)નું આજે તા:12-12-2016 ના રોજ આકસ્મિક
અવસાન થયું છે. સિંગાપુર ખાતે રહેતા ચિંતન પટેલના પિતાશ્રી નરેશભાઈ ધૂલીયાના
આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: