MrutyuNondh of Mr Shaileshbhai (S. B.) 9Shah

મૂળ દાહોદના પરંતુ વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલા શ્રી શૈલેષભાઈ ભગવાનદાસ શાહ ( એસ.બી. શાહ)નું તેઓ હાલ વ્યવસાય હેતુ  યુ.એ.ઈ. ના અબુધાબી હતાં ત્યાં આજે  હ્રદયરોગના હુમલાને લઈને માંડ 60 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું છે. ડૉ. ચિન્મય શાહ (વડોદરા સ્થિત) તથા ડૉ ખૂશ્બુ શાહના પિતાશ્રી અને દેસાઈ ઓટોમોબાઈલ પરિવારના શ્રીમતિ લીઝાબેનના પતિશ્રી શૈલેષભાઈ (એસ.બી.) શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103   &  M: 094265 95111
Email: dostiyaarki@gmail.comsachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: