MrutyuNondh of Kiranbhai K. Shah (Nandan Jewellers Parivar Fame) at Desaiwad

દાહોદના દેસાઈવાડ ખાતે ગિરીકંદરા એપાર્ટમેન્ટમાં રહેતા શ્રી કિરણભાઈ કાંતિલાલ શાહ (નડિયાદ વાળા) નું આજે તા:21-02-2015 ના રોજ સાંજે હૃદયરોગના હુમલાને લઈને આકસ્મિક અવસાન થયું છે. દાહોદના નંદન જવેલર્સ વાળા નીલેશ(નીલુ)ભાઈ દેસાઈ (મેવાવાલા) ના બનેવી અને પૂજા તથા ખુશાલીના પિતાશ્રી શ્રી કિરણભાઈ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
સ્વર્ગસ્થની અંતિમ યાત્રા આવતીકાલે તા:22-02-’15 ને રવિવારે સવારે 8.30 કલાકે તેમના દેસાઈવાડ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: