MrutyuNondh of Jayantilal Hotelwala at USA
દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડ નિવાસી અને હાલ અમેરિકાના એટલાન્ટા ખાતે રહેતા શ્રી જયંતિલાલ હીરાલાલ શાહ(હોટલવાળા) નું તા:20/12/’15 ના રોજ અવસાન થયું છે.
શ્રી મિનેશભાઈ શાહ & મયુરભાઈ શાહ તથા શ્રીમતિ છાયાબેન ગાંધી (ત્રણે અમેરિકા સ્થિત) તથા શ્રીમતિ નિશાબેન (નાંદેડ, મહારાષ્ટ્ર નિવાસી) ના પિતાશ્રી શ્રી જયંતિલાલ હોટલવાળાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
« Samyuktabem Modi is new 2015 President of Dahod (Previous News)
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed