MrutyuNondh of Haridasbhai Sheth at Nehru Soc.

દાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી હરિદાસ મથુરદાસ શેઠનું તા:26/12/’15 ના રોજ અવસાન થયું છે.
શ્રી પંકજભાઈ શેઠ & મયુરભાઈ શેઠ તથા અમેરિકા નિવાસી શ્રીમતિ  અંજુબેનના પિતાશ્રી શ્રી હરિદાસ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021  &  M: 094265 95111






Related News

Comments are Closed

%d bloggers like this: