MrutyuNondh of Gordhandaas M. Parikh (Oldest Dahodian Photographer)

*દાહોદના આરંભિક ફોટોગ્રાફરો પૈકીના એક શ્રી ગોરધનદાસ મગનલાલ પરીખનું
તા:28-7-’17 ના રોજ 97 વર્ષની વયે અવસાન થયું છે. ભારતને આઝાદી મળી ત્યારથી
લઈને દાહોદ ખાતે વખતોવખત પ્રાપ્ત થતી સુવિધાઓ અને મહાનુભાવોના આગમન વેળા
સરકારી ફોટોગ્રાફર તરીકે તેઓ હાજર રહેતા. શ્રી સુકેશભાઈ પરીખના પિતાશ્રી અને
દાહોદની અનેક મહત્વની ઘટનાઓના તાજના સાક્ષી એવા ગોરધનદાસ પરીખના આત્માને પરમ
કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના *

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: