MrutyuNondh of Dahod’s Famous Artist Jamnadas Mistri (J.Mistri)

દાહોદની આર & એલ પંડ્યા હાઈસ્કુલના પૂર્વ કલાશિક્ષક અને દાહોદના સુખ્યાત કલાકાર શ્રી જમનાદાસ જેરામભાઈ મિસ્ત્રી (જે.મિસ્ત્રી) નું તા:04-05-2015 ની મધરાતે અવસાન થયું છે. શ્રી નિલમભાઈ, અંકિતભાઈ તથા વિશાલભાઈ મિસ્ત્રીના પિતાશ્રી અને લક્ષ્મી મિલ રોડ ખાતેની ગોકુલ સોસાયટી-2 માં રહેતા શ્રી જે. મિસ્ત્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: