MrutyuNondh of Chandrakant Desai (Bachubhai Modi) at Desaiwad

[image: bachukaka1 copy.jpg]
*દાહોદના મોદી(દેસાઈ) પરિવારના દેસાઈવાડ સ્થિત મોભીશ્રી ચન્દ્રકાન્ત રતનલાલ
દેસાઈ (બચુભાઈ મોદી)નું આજે **તા:૧૫-૦૬-૨૦૧૬ ના રોજ અવસાન થયું છે. દાહોદ
નગરપાલિકા તથા દાહોદ વણિક સમાજના પૂર્વ પ્રમુખ અને દાહોદ ભાજપ, શ્રીરામ
બેંક સહિત અનેક સંસ્થાઓના અગ્રણી અને **શ્રી નિલેશ(લટ્ટુ)ભાઈ, રાજેશ(રાજુ)ભાઈ
તથા વડોદરા સ્થિત શ્રીમતિ પ્રીતિ(ગુડ્ડી)બેન નિપમભાઈ દેસાઈના પિતા**શ્રી
ચન્દ્રકાન્ત રતનલાલ દેસાઈ (બચુભાઈ મોદી)ના આત્માને **ઈશ્વર શાંતિ અર્પે તથા
તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. *

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Leave a Reply

%d bloggers like this: