MrutyuNondh of Biharilal P.Daani (Ex. C.O. of Dahod Ngar Plika)

*દાહોદ નગર પાલિકા ખાતે વર્ષો લગી મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) તરીકે સંનિષ્ઠ
સેવા આપી ચૂકેલ શ્રી બિહારીલાલ પ્રાણલાલ દાણીનું આજે તા:07-07-2017 ના રોજ
વડોદરા ખાતે અવસાન થયું છે. *
*શ્રી રાજેશભાઇ, દિનેશભાઇ, પરેશભાઈ, પ્રિતેશભાઇ દાણી તથા સુશ્રી અલ્કાબેન
વિમલેશભાઈ ગાંધીના પિતાશ્રી બી.એચ.દાણી.ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ
અર્પે તેવી પ્રાર્થના.*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: