MrutyuNondh of Achal Nareshkumar Sheth (S/o Nareshbhai Morar)

દાહોદના ગુજરાતીવાડમાં રહેતા શ્રી અચલ નરેશકુમાર શેઠનું આજે તા: 22-10-2016 ના રોજ યુવાનવયે અવસાન થયું છે. દાહોદ ભાજપના અગ્રણી સ્વશ્રી નરેશભાઈ મોરારના સુપુત્ર અચલ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે અને સ્વર્ગસ્થના પરિવાર જનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે  તેવી પ્રાર્થના.
     ****************************-ગોપી શેઠ (U.S.A.) &  સચિન દેસાઈ (દાહોદ)






Related News

Comments are Closed

%d bloggers like this: