MrutyuNondh of 101 yrs smt Chandanben Chandulal Sheth at Hariray Society
દાહોદની હરિરાય સોસાયટીના રહેતા શ્રી પરમાનંદભાઈ તથા પંકજભાઈ ચંદુલાલ શેઠના માતૃશ્રી શ્રીમતિ ચંદનબેન ચંદુલાલ શેઠનું આજે તા:20-02-2015 ના રોજ અવસાન થયું છે. દાહોદસ્થિત શ્રી દશાનીમા વણિક સમાજના એકમાત્ર શતાયુ એવા 101 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શ્રીમતિ ચંદનબેન શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
આ સાથે ગત વર્ષે જ દશાનીમા વિદ્યોતેજક મંડળના 75 મા વર્ષની ઉજવણી ટાણે સુખ્યાત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટના હસ્તે સ્વશ્રી ચંદનબેન શેઠનું શતાયુ- સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માન થયું હતું તેની તસ્વીર પ્રસ્તુત છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Related News
ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજેRead More
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
Comments are Closed