FW: New Voice Of Dahod (6’17) is Now online on www.dahod.com

નમસ્કાર,

તા:06-05-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ વખતનું ”ડોકિયું”, બાળકોની વેકેશન સંદર્ભે છે. સાથે રસપ્રદ શૈલીમાં આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો છેલ્લો ભાગ- 9 છે.

આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને ‘ગીતગુંજન’ જેવી રેગ્યુલર કૉલમ છે તો સાથે સાથે અન્નના બગાડ માટે વિચારણા પ્રેરતી ગેસ્ટ કોલમ છે. દાહોદના સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:6 મે, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com <mailto:dostiyaarki@gmail.com> & <mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Comments are Closed

%d bloggers like this: